વસુધા - વસુમાં - પ્રકરણ-36

(57)
  • 5.8k
  • 3
  • 3.3k

વસુધા - ૩૬ ગુણવંતભાઈ મંડળીની મીટીંગ પતાવીને ઘરે આવી રહ્યાં હતાં અને એમનાં શાખ પાડોશી રમણભાઈ સાથે વાત કરી અને જણાવ્યું કે આટલું સારું મારુ કથન મારી પ્રસ્તાવના હતી જેમાં ગામનાં યુવાનો યુવતીઓ ત્યાં આખા ગામ માટે લાભની વાત હતી પણ કોઈએ ગંભીરતાથી લીધી નહીં ઉપરથી ઉપહાસ કર્યા જેવું લાગતું હતું. રમણભાઈએ કહ્યું તમારું સૂચન લાભદાયીજ હતું પણ આ મંડળીની ચંડાળ ચોકડીને પોતાનો અંગત સ્વાર્થ છોડવોજ નથી એટલે એમણે વાત ગંભીરતાથી લીધી નહીં ફગાવી દીધી. રમણભાઈને ગુણવંતભાઈએ કહ્યું તમારી વહુઓ ખુબ મહેનતું અને ભણેલી ગણેલી છે મારી વસુધાની જેમ એટલે એલોકોને તો આ નિર્ણય ગમશેજ. રમણભાઈએ થોડીવાર અટકી પછી ઉદાસ