ધુળેટી - એક પ્રેમકથા - 4

  • 3.8k
  • 1.8k

આટલી સવાર સવારે ખુશી:હા થોડી ઉતાવળ હતીપછી ખુશી જતા સુધી એ ત્યાંજ બેસી રહી અને પછી ખુશી ગઈ પછી હુ તો રૂમની બહાર જતાબોલ્યો ચાલોબહાર જઈએ, કારણકે ઘરમા મામા મામી બન્ને હતા પછી તે પણ આવી,પછી ના દીવસે અમે અગાસી પર જતા હતા ને પગ મા ચોરસો આવવાથી દાધરા પર થી નીચે પડી જવાયુ, ત્યારે મે તો નેહાને જ કીધુ કે મને થોડો બરફ લાવી આપ અમણા હુ પડ્યો તેથી સોજી ગયુ છે, ત્યા તો આંકાક્ષા એ જ જઈ ને બરફ લાવી આપ્યો, લગાવી ને હુ સુઈ ગયો, પછી ના દીવસે તેનો સામેથી મેસેજ આવ્યો આંકાક્ષા: હાય, કેમ છે હવે