જીવંત પ્રેમ

  • 2.2k
  • 836

'આ ડોહા પાસે ગણો રુપીયૉ સ પણ હજુ બકરા ચરાવે સે." આવુ મે ગણા લોકોનાં મોઢે શાભળેલ. એ ડોસાને આજે સંધ્યા ટાણે જયારે હું ને પ્રવીણ લટાર મારવા નીકળ્યાં ત્યારે બકરીઓ લઇ ગામ તરફ પાછો જતાં જોયો. પહેરેલ કપડા જુના ને ફાટેલ જગ્યાએ અલગ અલગ કલરનાં દોરાથી સાધેલા, પણ હતાં શાફસુથરા. માથે લાલ રૂમાલ બે-ત્રણ આંટી મારી વીટાળેલો. લાંબી વધેલ દાઢીં, જેમાં હવે કાળા વાળ પોતાનું અસ્તિત્વ બચાવવા મથતા હોય તેમ માંડ બચેલા. ખભે વાકિચુંકી લાકડી. બકરા આગળ ને એ પાછળ. મોંનાલિસાનાં ચિત્રની જેમ ચહેરા પર નાંતો ખુશીનાં ભાવ કળી સકાય નાં તો ઉદાસીનતા નાં. પણ હા ચહેરા પર એક