ધ્યેય દિ જાન - 5

  • 2.6k
  • 1k

જેમ જેમ લગ્ન નો સમય નજીક આવતો જાય એમ જાન ની નિરાશા વધવા લાગી એને લગ્ન કરવાની ઈચ્છા વિરુદ્ધ નોતી પણ જેની સાથેથવાના એ સમજી શકતો નોતો કે જાન એને સમજાવી શકતી નોતી એની ચિંતા માં ગૂંચવાયેલી રહેતી અને એવા સમયે ધ્યેય ની યાદ એનામનમાં ઘર કરી ગય હતી, મહત્વ નો સમય એના કામ કાજ માં જતો પણ એકલી પડે એટલે વિચારો આવવાના ચાલુ કરીને માહોલનેગમગીન કરી બેસતી છતાં એના પરિવાર માંથી એને ખુશ રાખવાના નવા નવા નુસખા મળ્યા કરતા જેથી લગ્ન ની ખુશી મહેસુસ કરી શકે, મારી પાસે એને સમજાવવાનું કે એને એ માહોલ માણવા તૈયાર કરવાનું એકજ હથિયાર