શબ્દોથી વેદના'નમ્ર બોલવાથી બીજાને સુખ મળે છે'આ વાત વર્ષે ૨૦૨૦ ની છે. એક ૩૫ વર્ષનાં રેખાબેન પોતાનાં પરિવાર સાથે કચ્છ જિલ્લાનાં ગાંધીધામ શહેરમાં રહેતા હતા. તે એક સારાં ગુહીણી હતાં, દરરોજ ઘરનાં કામ કરતાં રહેતા, બાળકોને સંભાળવાની સાથે તે બધાં જ કામ સારી રીતે પુરુ કરી લેતાં. તેનો સ્વભાવ બહું સરળ હતો. દરરોજ સવારે રેખાબેન ઘરનાં કામ કરતાં હોય ત્યારે સોસાયટીમાથી એક અવાજ આવતો. શાકભાજી લય લો… તાજાં તાજાં શાકભાજી.. અવાજ સાંભળતાજ રેખાબેન ઘર બહાર દોડી જતા. દરરોજ સવારે શાકભાજી વાળો ભાઈ કરશન રેખાબેનની સોસાયટીમાં શાકભાજી વેચવા માટે આવતો હતો. રેખાબેન છેલ્લાં ૫ વર્ષથી તે કરશન શાકભાજી વાળા ભાઈ પાસેથી