મારો કાવ્ય ઝરૂખો ભાગ 57.. માઁ વિશેષ

  • 3.1k
  • 930

માઁ...તુજે પ્રણામ... Wow આજે તો મધર્સ ડે ....માઁ માટે લખવું કોને ના ગમેઆજે મારે પણ થોડી વાત કરવી છેમાઁ વિષે નાના મોઢે ..માફ કરજોરહી જાય ક્ષતી કે થાય અતિશયોક્તિ .કોઈકે સાચું જ કીધું છે આખો સાગર નાનો લાગેજયારે મ ને કાનોમતર લાગે અને 'માઁ' શબ્દ બનેઆપણે માઁ ને તુંકારે બોલાવી એકારણ માઁ છે વધુ લાગણી વાળીમાઁ છે વધુ પ્રેમાળ, વ્હાલી અને આપણી નજીક આપણે પહેલો નિસ્વાર્થ પ્રેમ કરનાર વ્યક્તિ એટલે જન્મ દેનારી આપણી માઁઆપણે ગમે તેવા રૂપાળા કે કદરૂપા હશું પણ માઁ ના પ્રેમ માં ક્યાય ખોટ ના આવે હો સાહેબ..કવિ દલપતભાઈ ના સરસ કાવ્ય ની એક પંક્તિ અહીં પ્રસ્તુત