મારો કાવ્ય ઝરૂખો ભાગ 56

  • 3.2k
  • 1.2k

કાવ્ય 01ગુજરાત સ્થાપના દિન...શું છે ગુજરાત? કોણ છે આ ગુજરાત?કોના કોના થી બનેલું છે ગુજરાત??ભારત ની મજબૂત ભુજા સમુ છે ગુજરાતભારત ની અર્થ ઉપાર્જન નો ઉર્જા સ્ત્રોત છે ગુજરાતસૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાતદક્ષિણ ગુજરાત ને મધ્ય ગુજરાત થી શોભે ગુજરાતઅલંગ, ભાવનગર, રાજકોટ, ગાંધીધામ,બરોડા, અમદાવાદ, મહેસાણા, સુરત, દાહોદગોધરા, ડાંગ, જૂનાગઢ વેરાવળ ને ભુજનામ લ્યો એટલા ઓછા પડે એટલાબધા વિખ્યાત નગરો છે ગુજરાત નાવીરપુર, અંબાજી, સોમનાથ, દ્વારકા,ડાકોર, ગઢપુર, પાટણ, ખંભાત મોઢેરા છેગરવી ગુજરાત ની સાંસ્કૃતિક વારસોએક બાજુ ગિરનાર પર્વત, શેત્રુજય પર્વતતો બીજી બાજુ ઘૂઘવતો સમુદ્ર કિનારોગીર નું જંગલ, કચ્છ નું રણ, તુલસી શ્યામ નાગરમ પાણી ના ઘરા, મીઠાં નું રણ છે ગુજરાત