પ્રેમ - નફરત - ૨૮

(41)
  • 5.5k
  • 4
  • 4k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૮એ અવિનાશ હતો. આરવ અને રચનાના પ્રેમના શબ્દો સાંભળીને એના રુંવે રુંવે આગ લાગી હોય એમ એ મનોમન ગુસ્સો વ્યક્ત કરી રહ્યો હતો. આરવના ભાઇ કિરણે તેના સાળા સચિનને આરવની જાસૂસીનું કામ સોંપ્યું હતું. કિરણને શંકા થઇ રહી હતી કે આરવ અને રચના વચ્ચે કોઇ ચક્કર ચાલી રહ્યું છે. બંને વચ્ચેની મુલાકાતો એક કંપનીના માલિક અને કર્મચારી તરીકેની જ રહેતી હતી પણ એમની વાતો અને વલણ બે મિત્રો વચ્ચેની મુલાકાત જેવા લાગી રહ્યા હતા. કિરણે પોતાના દાંડ ગણાતા સાળા અવિનાશને એમની જાસૂસીનું કામ સોંપ્યું હતું. આરવ અવિનાશને ઓળખતો હતો એટલે એણે પોતાના એક મિત્ર