કોને ભૂલુંને કોને સમરુ રે - 83

  • 2.1k
  • 858

"જીંદગી હરદમ જુદાઇ...જા તુઝે તડપાયેગી હર નયા મૌસમ પુરાની યાદ લેકર આયેગા..."રેડીયોમાગીત ચાલતુ હતુ.ચંદ્રકાંત અમરેલીના ઘરે મનહર સાથે બી કોમ.ના છેલા પેપર પછી ઉદાસ બેઠાહતા.હવે એ કોઇ મિત્રો ફરી મળવાના કે નહી..?મનહર માટે નોકરીની તલાશ માથા ઉપર તોળાતી હતી.તેમ ચંદ્રકાંત હવે આગળ શું?ત્યાં અટકેલા હતા...બાપુજી ઉર્ફે ભાઇએ જુનુ ટ્રેક્ટર લોન ઉપર લઇનેરેતી કંસ્ટ્કશનની સાઇટ ઉપર વેંચવાનુ ચાલુ કરેલુ તેમા એ સમયે એક ફેરામા વીસ રુપીયા બચતાહતા તેવા પાંચ ફેરા કરી રોજના સો રુપીયા કમાણી છે એ જગુભાઇએ વાત મુકી હતી...જયાબેનનેઆવા અમરેલીમાં મારે દિકરાને રાખવો જ નથીની જીદલઇને બેઠા હતા .ચંદ્રકાંત ગમ્મે તે કર પણ આતારા ભાઇના ચક્કરમા અટવાયો તો જીંદગીભર