કોને ભૂલુંને કોને સમરુ રે - 69

  • 2.2k
  • 918

સંધ્યાટાણુ થઇ ગયેલુ એટલે સુરજદાદા ચંદ્રકાંતની મનની સ્થિતિ સમજી શરમાઇને પશ્ચીમનાઆકાશેથી ધરતીમા સમાઇ ગયા....ઝડપથી ચાલતી અહિંસા ચંદ્રકાંતને આંબી ગઇ. તેમા ઝડપનીસાથે તને હાંફ ભરાઇ ગયો...એટલે "એક માનીટ પ્લીઝ "કરતા ધમણની જેમ ચાલતાં શ્વાસને હાંફતીછાતીના ઉંચાનીચા થતા ઉભાર ઉપર આછડતી નજર કરતાંજ ચંદ્રકાંતને એક ભયનુ લખલખુ પસારથઇ ગયુ...હનુમાન ચાલીસા મનમા ચાલુ થઇ ગયા...હવે આ બાજનો ચંદ્રકાંત શિકાર ન થાય તે માટેઉંડા શ્વાસ લીધા... એક મિનીટ માટે ચંદ્રકાંત અટકી ગયા અહિંસાએ હાથ લંબાવ્યો.ચંદ્રકાંત સ્તબ્ધબની ગયા …આ અહિંસાનો હાથ પકડીશ તો માનસિક રીતે પોતાને ક્યાં સંભાળીશ ?એક વખત આચક્કરમાં પડ્યો તો ???અહિંસાએ પોતાનોફેલાયેલો હાથ પ્રશ્નાર્થમાં ફેરવી નાંખ્યો ..અને બોલવાનુંચાલુ થયુ …”તમારી પાછળ કોઇ