આઇ હેટ યુ - કહિ નહીં સકુ - અંતિમ પ્રકરણ-112

(189)
  • 6.7k
  • 3
  • 3.5k

આઇ હેટ યુ પ્રકરણ-112 નંદીનીનાં આવ્યાં પછી જાણે ગૌરાંગભાઇનું ઘર ભર્યું ભર્યું થઇ ગયું નયનાબેન અને પ્રબોધભાઇ નંદીનીને બોલાવીને ખૂબ ખુશ હતાં. નયનાબેન નંદીનીને છોડતાં નહોતાં. એમણે વિરાટનાં પાપા મંમીને પણ કહું અમારી નંદિનીને તમે સાચવી લીધી તમારો ખૂબ ખૂબ ઉપકાર છે. અમારી ભૂલ અમને સમજાઇ છે સોના જોવી વહુને અને.. પછી આગળ નાં બોલી શક્યાં આગળ આંખોએ પુરુ કર્યું. પ્રબોધભાઇ એમણે કહુ નંદની દીકરા તને આજે અમારી આંખ સામે અને રાજની સાથે જોઇને આંખો સંતોષ પામે છે. અહીં બધીજ લગ્નની તૈયારી થઇ ગઇ છે બસ 3 દિવસ પછી બધી વિધી કરીને તમને શાસ્ત્રોક્ત રીતે પણ એક કરી દઇશું. *********