Blood Game - 7

(13)
  • 3.2k
  • 1.4k

બ્લડ ગેમ પ્રકરણ 71490 વર્ષ પહેલાં: અંગદ પોતાની નાનકડી કુટીર માં બેઠો બેઠો સંસ્કૃત માં સહી અને લાકડા ની કલમ નો ઉપયોગ કરી ને શ્લોક ના ફોર્મેટ માં લખી રહ્યો હતો અને એ લખાણ લગભગ 8 લીટી માં સમાવિષ્ટ હતું. એ લખાણ પતાવી ને એ જે પત્રિકા ઉપર લખાણ કર્યું હતું એને એણે દિવા સામે સૂકવવા મૂક્યું અને એજ લખાણ બીજા સાથ આઠ પત્રો ઉપર લખ્યા અને એજ રીતે સુકાવ્યા અને પછી 9 પત્રો માંથી એક પોતાની પાસે રાખી બીજા અન્ય પત્રો ને વ્યવસ્થિત અને સુરક્ષિત જગ્યા એ સંતાડી દીધા. .બીજા દિવસે એ શ્લોક લેખિત પત્ર લઈ ને નાલંદા માં