આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-109

(83)
  • 5.4k
  • 3.2k

આઇ હેટ યુ પ્રકરણ-109 નંદીનિએ માસામાસીને બધી વાત કરી સાથે સાથે US જવાની ટીકીટનો એ ખર્ચ કરશે તથા અમદાવાદ જઇને બધાં હિસાબ પતાવી આવું અને ઘરને સાફસૂફ કરાવી વધારાનાં લોક વિગેરે લગાવી આવું. સોસાયટીનાં હિસાબ નિપટાવાનાં છે આમ ઘણી ગર્ભિત વાત કરી. માસાએ કહ્યું આપણે કાલેજ અમદાવાદ જઇએ અને ત્યાં જઇ તારી ઇચ્છા મુજબનાં બધાં કામ પુરા કરી આવીએ જેથી તને નિશ્ચિંતતા આવી જાય. રહી વાત ટીકીટની તો તારી ઇચ્છા અને હક્ક તને આપ્યાં એમાં તારી ખુશી હોય તો અમને વાંધો નથી પણ.. એકવાર વિરાટ સાથે હું વાત કરીને તને જણાવીશ. દીકરાં તે તારી આ ઇચ્છા વ્યક્ત કરીને અમારા વધુ