પ્રકરણ 5માં આપણે જોયું કેવી રીતે કાળો પડછાયો આરોહીના શરીરમાં પ્રવેશી ગયો. ત્યારબાદ રાજુ અને તૃષાન આવતા જ બધું એકદમ થી ગાયબ કરીને આરોહી બારણું ખોલે છે. તેં કાળો પડછાયો તે સમયે શા માટે શાંત પડ્યો? રાજુ અને તૃષાના ગયા પછી હવે ભાગ્યોદય સાથે શું થશે? તે આપણ આગળ જોઈએ. પ્રકરણ -6માં.***ભાગ્યોદય અને આરોહી જમવા બેઠા. આરોહીનો જમવાનો અંદાજ બદલાઈ ગયો હતો. ભાગ્યોદયે એ વાત નોટિસ કરી. તેમને વધુ વાતો ન કરી અને કાલની જેમ આજે પણ તે બંને તૈયાર થયા અને આજે કોઈ જ મુશ્કેલી ન ઉભી થઇ.આરોહી અને ભાગ્યોદય બંને ત્રણ નંબરના રૂમમાં હતા. તે બંને પોતાની પહેલી