રૂમ નંબર 25 - 5

  • 3.1k
  • 1.7k

મિત્રો પ્રકરણ 4માં ભાગ્યોદય ચુડીદાર ચણીયાચોળી ચોળી જોય અને જેવો તે પચ્ચીસનંબરના રૂમે પોહોચ્યો કે તે ગાયબ. ભાગ્યોદય વધુ વિચારે તે પેહલાજ અરોહિનો નીચે પડવાનો અવાજ આવ્યો અને તે તેણી પાસે ગયો. ભાગ્યોદયે જે જોયું તે સાચું હતું કે નહીં તે સમજવું તેના માટે મુશ્કેલ બન્યું. હવે આગળ પ્રકરણ 5માં જોઈએ.***સવારે વહેલા જાગીને ભાગ્યોદય ઓફિસ જવા નીકળે છે. આરોહીને પગમાં સોજો ઉતરી ગયો હતો. એટલે તે કામ કરવા લાગે છે. આજે કામવાળી હજુ પણ આવી ન હતી. આરોહી કિચનમાંથી નીકળીને પોતાના રૂમ તરફ જઈ રહી હતી કે, ઉપરના રૂમમાંથી કંઈક અવાજ આવ્યો. તેની નજર ઉપર પડી. આરોહીને એ નોર્મલ લાગ્યું.