રૂમ નંબર 25 - 4

  • 3k
  • 1.7k

પ્રકરણ 3માં આપણ જોયું કે, સપનામાંથી બહાર આવેલો ભાગ્યોદય હવે ઉપર આરોહી પાસે જવા નીકળે છે. ભાગ્યોદય છેલ્લે સીડી ચડીને આગળ વધી રહ્યો હતો. હવે આગળ પ્રકરણ 4માં જોઈએ.*** ભાગ્યોદય ફરી ચાલવા લાગ્યો. એટલામાં જ લાલ કલરની ચુડીદાર ચણિયાચોળી માથું ઢાંકીને નીકળી. અંધારું હતું, એટલે ચણિયાચોળી જ ચમકાઈ રહી હતી પણ આરોહિનો ચહેરો દેખાય રહ્યોં ન હતો. ભાગ્યોદય સીડીની ડાબીબાજુના સોળ નંબરના રૂમ પાસે ઉભો હતો અને ચણિયાચોળી તેની જમનીબાજુના વીસ નંબરના રૂમમાંથી નીકળી. ભાગ્યોદય મલકાતો-મલકાતો તેની તરફ ચાલવા લાગ્યો અને જાણે આરોહી તેની સાથે પકડદાવ રમી રહી હોય તેમ પાછળ ચાલવા લાગી. “અચ્છા હજું પણ દોડાવીશ!” બોલીને ભાગ્યોદય તેની