ધૂળેટી - એક પ્રેમકથા - 3

  • 3.4k
  • 1.7k

થોડીવાર પછી મામા થોડાક વહેલા આવ્યા તેથી હુ નિકળી ગયો મામા ને જ કહીને. કારણકે તેના રૂમમા નેહા અને આંકાક્ષા બંન્ને જણ સુતા હતા. હુ ઘરે પહોંચ્યા બાદ ફોન કર્યો ત્યારે મામા, આંકાક્ષા,નેહા અને મામી એ બધા નાસ્તો કરતા હતા તેથી વાત જ ન થઈ. પછી પાંચ વાગી ને વીસ મિનિટે આંકાક્ષા નો મેસેજ આવ્યોઆંકાશા:હેલોદિવ્યાંગ:હાયઆંકાશા:તમે જતા રહ્યા, જતા જતા મળીને તો જવાનુ હતું ને દિવ્યાંગ:કેમ કહી કહેવુ હતુઆંકાશાં:તમારી લાડલી બહેનને કામ હતુ, મને કશુજ કામ ન હતુદિવ્યાંગ: હુ તેને ફોન કરીને પુછી લઇશ ઓકે આંકાશાઃભલે,બાયદિવ્યાંગ:બાય પછી હુ મારા સ્ટડીઝ મા વ્યસ્ત થઈ ગયો થોડી થોડી વાત તેમના સાથે થતી જ