ઇન્ફિનિટી - ધ સિમ્બોલ ઓફ લવ - 10

(21)
  • 3.8k
  • 1.9k

Part :- 10આરોહી એ મોબાઈલમાં નજર કરી તો શ્લોકના પાંચ મિસકોલ થઈ ગયા હતા. આરોહી શ્લોક સાથે વાત કરવા માંગતી હતી પરંતુ મમ્મી ના એ શબ્દો વારંવાર એના કાનમાં આવી કહી રહ્યા હતા, ' બેટા, છોકરા થી દુર રહેજે.' " શું થયું??" આરોહી એ જોયું તો શ્લોક તેની બાજુમાં આવી બેસી ગયો હતો અને તેને પ્રેમથી પૂછી રહ્યો હતો." તું આટલું નોર્મલ બિહેવીયર કઈ રીતે કરી શકે છે??" આરોહી અકળાઈ ને પૂછી રહી હતી." કેમ?? મે કાઈ ખોટું કર્યું??" શ્લોક ને ખબર હતી આરોહી કાઈક પરેશાન હોય એવું લાગી રહ્યું છે." તે મને અત્યારે કેટલા કોલ કર્યા હું ફ્રી છું