ભગવાન મહાવીર પ્રરૂપિત-અહીંસા પરમોધર્મ

  • 3.2k
  • 1.4k

અહિંસા એ જ ધર્મ છે અને અહિંસા એ જ અધ્યાત્મની ઉન્નતી છે. અહિંસા એટલે મન, વચન, કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના થાય, એ જાણપણામાં રેહવું જોઇએ, શ્રદ્ધાપણામાં રહેવું જોઈએ અને વર્તનમાં રહેવું જોઈએ, તો એ બની શકે. ભગવાન મહાવીરે કહ્યું કે મોક્ષ માર્ગ ક્યારે કહેવાય ? અંદર સંપૂર્ણ અહીંસકભાવ હોય. અહિંસા હોય તો મોક્ષમાર્ગ છે. ભગવાન મહાવીરે અહિંસા ધર્મ જોડે ‘અ-મારી’ ફેલાવેલી. અહિંસા એટલે હું કોઈને નહીં મારું એવો માનસિક ભાવ છે અને ‘ અ-મારી ‘ એટલે જે પ્રત્યક્ષ દેખાય છે એને મારો નહી. ભગવાન મહાવીર અને તેમના પછીના આચાયોં ‘અ-મારી’ એટલે જ પ્રત્યક્ષ દેખાય છે એને