મારો કાવ્ય ઝરૂખો ભાગ 54

  • 3.5k
  • 1.5k

કાવ્ય 01મર્યાદા પુરષોતમ... રામ નાના ના મોઠે રામ, મોટા ના મોઠે રામ મારા મોઠે રામ, તારા મોઠે રામસૌ કોઈના મોઠે પ્રભુ રામ નું... નામમારા હૈયા મા રામ, તમારા હૈયા મા રામ શેરીએ શેરીએ રામ, અયોધ્યા મા રામ,નગર નગર નેં ભારત વર્ષ મા છે ....રામપ્રાણ જાય પણ વચન ન જાયએવા રઘુકુળ ના પ્રતિનિધિ છે રામ,માતા પિતા ના કહ્યાગરા સંતાન રામ,ગુરુ વશિષ્ઠ ના સર્વોત્તમ શિષ્ય રામ,રાક્ષસ થી પ્રજા નું રક્ષણ કરે... રામ,બંધુપ્રેમ ના પ્રતીક છે મારા... રામ,જ્ઞાન ને ગુણો નો ભંડાર છે મારા ... રામ,સીતામૈયા ના પતિ મર્યાદા પુરષોતમ રામ,માતા કૈકઈ ની ઈચ્છા ને માન આપનાર છે રામ,ચૌદ વર્ષ નો વનવાસ સ્વીકાર્યો