જીવન સાથી - 39

(23)
  • 6.2k
  • 2
  • 3.7k

બંને વચ્ચેની ચૂપકીદી વચ્ચે આન્યાનું ઘર આવી જાય છે એટલે આન્યા સ્મિતને બાય કહી, સી યુ ટુમોરોવ કહી કારમાંથી નીચે ઉતરી પોતાના ઘર તરફ જવા લાગે છે. સ્મિત આન્યાના આવા વર્તનથી થોડો નારાજ થઈ જાય છે પણ નારાજગી સિવાય તેની પાસે બીજો કોઈ રસ્તો પણ તો નથી. સ્મિત પણ આછું સ્માઈલ આપી બીજે દિવસે મળવાનું કહી ત્યાંથી રવાના થઈ પોતાના ઘરે જવા માટે નીકળી જાય છે. આન્યાએ જેમ વિચાર્યું હતું તેમ મોમ તેની રાહ જોઈને જ બેઠી હતી. આન્યાને ખુશ જોઈને મોમ તેને આજનો દિવસ ખૂબ સારો ગયો કે, તું આજે આટલી બધી ખુશ દેખાય છે ? પૂછવા લાગી... આજનો