ઇન્ફિનિટી - ધ સિમ્બોલ ઓફ લવ - 7

(17)
  • 4k
  • 1.8k

Part :- 7 આરોહી આજે થોડી સુસ્તી મેહસૂસ કરી રહી હતી. કારણ કે કાલે આખો દિવસ થાક્યા પછી રાત્રે સારી નીંદર કરવાને બદલે એક વિચારે તેની સારી નીંદર ભગાવી દીધી હતી અને નીંદર પૂરી ન થયા ને કારણે આજે થોડી તેની તબિયત સારી દેખાતી ન્હોતી. આરોહી ઓફિસ તરફ જઈ રહી હતી તેણે દૂરથી જોયું તો શ્લોક પોતાની કાર પાસે ઊભો હતો અને વારંવાર ઘડિયાળ સામે જોઈ રહ્યો હતો. આરોહી સમજી ગઈ હતી શ્લોક પોતાની રાહ જોઈને જ ઊભો હતો પરંતુ આરોહી હવે શ્લોકને મળવા માંગતી ન્હોતી. આરોહી માથે દુપટ્ટો ઓઢીને આગળની શેરીમાં જતી રહી ત્યાં બિલ્ડિંગનો પાછળનો ગેટ પડતો હતો.