પ્રેમ - નફરત - ૨૩

(33)
  • 6k
  • 1
  • 4.3k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૩આરવ એક તરફ શૈલીથી કેવી રીતે છૂટકારો મેળવવો એ વિશે વિચારતો હતો ત્યારે રચના એનો તાત્કાલિક સંપર્ક કરવા માગતી હતી. બધાંની વચ્ચે રચનાનો ફોન એ લેવા માગતો ન હતો. તેણે 'એક્સક્યુઝ મી' કહીને થોડે દૂર જઇ રચનાનો ફોન ઉપાડી 'હેલો' કહ્યું.'સર, એક સારા સમાચાર છે...' રચના બોલીને સહેજ અટકી એટલીવારમાં આરવના મનમાં રાહત થઇ ગઇ કે કોઇ ચિંતાની વાત નથી. તે ઉત્સાહથી બોલી ઊઠ્યો:'શું સમાચાર છે...' આરવની ઉત્સુક્તા જોઇને રચના ખુશીથી બોલી:'મારા લગ્ન નક્કી થઇ ગયા છે.' 'શું?' આરવને લાગ્યું કે એના પર વીજળી પડી છે. હાથમાંથી ફોન સરકતા રહી ગયો. સુલોચનાબેન અને શૈલીને