ઇન્ફિનિટી- ધ સિમ્બોલ ઓફ લવ - 6

(16)
  • 3.8k
  • 1.9k

Part :-6 આરોહી, થોડી વાર તો મારી સાથે બેસ..... વધુ નહિ તો દસ મિનિટ...... પ્લીઝ... શ્લોક આરોહી આગળ આવી ઊભો રહી ગયો. ફક્ત દસ જ મિનિટ..... આરોહી ઘડિયાળમાં જોતા બોલી. આરોહી પણ શ્લોક સાથે બેસવા માંગતી હતી પરંતુ કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવો કે નહીં જેને એ પૂરો જાણતી પણ નહોતી એ અવઢવમાં હતી. કાફી છે..... શ્લોક એકદમ ખુશ થઈ ગયો હતો. શ્લોક અને આરોહી ત્યાં એક પુલ હતો તેની પાળી પર ચડી બેસી ગયા. વાતાવરણ એકદમ શાંત બની ગયું હતું. ઠંડો પવન વાય રહ્યો હતો. બન્ને ખુલ્લા આસમાન નીચે પુલની પાળી પર બેઠા હતા. આરોહી આકાશમાં તારા