કોને ભૂલું ને કોને સમરું રે - 40

  • 1.8k
  • 938

રોજ ખુલ્લા મેદાનમા રખડપટ્ટી કરતા ચંદ્રકાંત દરરોજ ડો.જીવરાજબાપાના બંગલાની વંડી ટપીને પાછળના જગજીવનબાપાના બંગલે જતા..ત્યાં જગજીવનબાપાની દિકરી મુક્તાબેન અને લલ્લુભાઇ શેઠ સાવરકુંડલાવાળાની બે દિકરી અને બે દિકરામાંથી મોટા ભાઇ ડો. દિપક તેનાથી નાનો અખાડીયન ભરત તેનાથી નાની વંદના અને તેનાથી નાની કદાચ ભક્તિ...આમા ચંદ્રકાંત અને નાનીબેનની જોડી સાથે વંદના અને ભક્તિ ની જોડી જામે...જ્યારે શનિ રવીમા એ લોકો કુંડલા મમ્મીને ત્યાં જાય ત્યારે ચંદ્રકાંત નાનીબેન સાથે જગજીવન બાપાના બંગલા બગીચામા રમતા હોય ...એક આવા રજાના દિવસે ઓંશરીની જાળીમા એક શીકુ લટકતુ હતુ પગી મીઠાબાપા જગુભાઇને બંગલે બગીચામા હતા અને ચંદ્રકાંતે ઇશારો કર્યો..."બેન જો શીકુ..."પછી જાળી ચડીને શીકામા હાથ નાખ્યો .."અરે