આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-101

(92)
  • 5.8k
  • 3.5k

આઇ હેટ યુ પ્રકરણ-101 મેં મારાં માંબાપનાં દબાણથી કોઇ સાથે લગ્ન કરી લીધાં હોત પછી ડાઇવોર્સ લઇને નંદીની પાસે ગયો હોત અને કહ્યું હોત કે માંબાપનાં દબાણ અને એમની લાગણી જોઇને લગ્ન કરી લીધાં પણ હું તારાં વિનાં રહી શકું એમ નહોતો એટલે ડાઇવોર્સ લઇને તારી પાસે આવ્યો છું તો એ શું કરત ? સ્વીકારત ? અને આજે કહી રહ્યો છું તને વધારે સમજાશે. હવે કહે હું શું કરું ? વિરાટે કહ્યું રાજ તારી વાત સાચી છે હું સમજું છું પણ દરેક વખતે એકને એક બે નથી થતાં અને આવાં કેસમાં તો નહીંજ. જોકે હવે તારે વિચારવાનું છે. આમાં હવે