સાચો પ્રેમ

  • 4.6k
  • 1.6k

મરી તો હું હમણાં જાઉં, પણ આ દિલનું શું? જે તારું નામ લઈને રોજ ધબકે છે. પ્રેમમાં મરી જવું એ બહુ મોટી વાત નથી,પોતાના પ્રેમને ખુશ જોઈને જીવવું એ મોટી વાત છે.આપણો પ્રેમ આપણી સાથે હોય કે આપણાથી દૂર હોય શું ફેર પડે છે? સવાલ તો એમની ખુશીનો છે ને? એ ખુશ છે ને? આ ભાવના જ્યાં સુધી માણસમાં જીવંત હોય ત્યાં સુધી એ પ્રેમ આપણા હૃદયમાં ધબકાર બનીને જીવતો હોય છે. આપણો પ્રેમ આપણો ધબકાર બનીને સદાય આપણી સાથે રહેતો હોય એનાથી સવિશેષ બીજું શું જોઈએ? પ્રેમ ન મળતા મરી જવું તે કેટલા અંશે વ્યાજબી છે? પ્રેમનું બીજું નામ