જીવન સાથી - 37

(32)
  • 5.7k
  • 4
  • 3.8k

સ્મિત: હા મને મંજૂર છે.એટલું બોલીને સ્મિતે પ્રેમભરી દયામણી નજરે આન્યાની સામે જોયું અને બોલ્યો કે, " તને ઘરે મૂકી જવું ને હવે કે કોઈ લેવા માટે આવવાનું છે ? "આન્યા: ના ભઈ ના કોઈ નથી આવવાનું. મૂકી જતો હોય તો મૂકી જાને ભઈ...સ્મિત: એ, ભઈ ના કહેતી હોં.આન્યા: મારે જે કહેવું હોય તે કહું મારી મરજી..!સ્મિત: તો હું ઘરે નહીં મૂકી જવું જા.આન્યા: નહીં કહું બસ, ચાલ હવે મૂકી જા..અને બંને જણાં ખડખડાટ હસી પડ્યા....એક બ્યુટીફુલ ગાડીમાં બ્યુટીફુલ કપલ પોતાની મંઝીલ સુધી પહોંચવા નીકળી ગયું....વાતો વાતોમાં ક્યારે આન્યાનું ઘર આવી ગયું તેની બંનેમાંથી કોઈને ખબર ન પડી અને સ્મિતની