મારો કાવ્ય ઝરૂખો ભાગ 52

  • 3.8k
  • 1.3k

કાવ્ય 01રંગો નો તહેવાર....હોળી એ.... આવી...એ..આવી...આવી...આવી...હોળી .. આવી..ચોરે પ્રગટાવી હોળી આહુતિ આપજોઅભિમાન અને નફરતની...આવી છે હોળી..દુશ્મની ભૂલી રંગાઈ જજો પ્રેમ ના રંગ થીરમજો પ્રેમ ના રંગો ની હોળીઆવી છે હોળી..આવો નાના...આવો મોટા ...આવો...યુવા..આવો...આવો ..સૌ રમવા આવો..... હોળી કોઈ લાવે કેસુડો....કોઈ લાવે ગુલાલ..કોઈ લાવે પાણી...કોઈ લાવે પિચકારી..સૌ રમવા આવો...હોળી લાલ.. ગુલાબી.. કેસરી..વાદળી ..જાંબુડી..,સફેદ ,..લીલો ને પીળો..રંગ લાવજો સૌ પ્રેમ ના ...નફરત ભૂલી .સૌ રમવા આવો....આવી છે હોળી નારાજગી.. દુશ્મની.. કડવાશ ભૂલીસૌને રંગી નાખજો..પ્રેમ ના રંગો થીરંગવા મા જો જો.. રહી ના જાય કોઈ કોરો સૌ રમવા આવો... હોળી હોળી છે રંગબેરંગી રંગો નો ત્યોહારપ્રેમ ને દોસ્તી નો ચડજો સૌને રંગ દુશ્મની