આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-99

(108)
  • 6.4k
  • 2
  • 3.8k

આઇ હેટ યુ પ્રકરણ-99 રાજ બધું સાંભળ્યા પછી બોલ્યો ભલે હું તારી બધીજ વાત અક્ષર અક્ષર મારાં પાપા અને માં સાથે કરીશ. તે તારું જીવન સંજોગો પ્રમાણે જીવી બધો સામનો કર્યો પણ સામાજીક રીતે તારું સ્થાન બદલાઇ ગયું છે મારે એલોકો સાથે વાત કરવી પડશે. મારું પોતાનું મન શું કહે છે એતો મને હજી નથી ખબર કે હું શું નિર્ણય લઇશ. મેં માત્ર તને ચાહી તનેજ પૂજી છે પણ... નંદીનીએ કહ્યું તારે જે નિર્ણય લેવો હોય એ લેજે હું તને હવે કંઇ કહી શકું એમ નથી મારો અધિકાર પણ નથી રહ્યો. તું બધાને વાત કરે ના કરે તારે જોવાનું પણ