કિડનેપર કોણ? - 5

(18)
  • 3.3k
  • 1
  • 2.3k

(મોક્ષા ના અપહરણ ની વાત સાંભળી શિવ, સોના અને બધા મિત્રો વિચલિત થઈ ગયા.બધા કેફે માં મળ્યા,પણ અભી ની ગેરહાજરી એ શિવ ને તેના પર શંકા કરવા મજબુર કરી દીધો.રાજ ના હાથ માં આ કેસ છે,એ જાણી બધા ને થોડી શાંતિ થઈ.અને અલી પણ તેમાં ઇનવોલ્વ થયો.એટલે બધા ને હાશકારો થયો.હવે આગળ...) પોતાના બાળપણ ની વાત ને યાદ કરતા જ શિવ રોમાંચિત થઈ ઉઠ્યો.અને ફરી એ પાછો વર્તમાન મા આવી ગયો .તેના ચહેરા પર ફરી એ જ માસૂમ સ્મિત હતું. અચાનક તેને કાંઈક યાદ આવતા પોતાનો મોબાઈલ જોયો અને અલી ને ફોન જોડ્યો. હેલો અલી,સંભાળ મને કોઈ