સકારાત્મક વિચારધારા - 29

  • 4.1k
  • 2
  • 1.5k

સકારાત્મક વિચારધારા 29 ત્રિવેદી પરિવાર ના જોડીયા લાડકવાયા અંકુશ પરેશભાઈ ત્રિવેદી અને અશ્વિન પરેશભાઈ ત્રિવેદી હવે ત્રેવિસી વટાવી ચૂક્યા હતા.હવે સમય આવી ગયો હતો ગૃહસ્થ જીવનનો આરંભ કરવાનો, કન્યા શોધવાની શરૂઆત કરી.કન્યાની શોધખોળ દરમિયાન પરેશભાઈની મુલાકાત તેમના એક જૂના મિત્ર બિપીનભાઈ સાથે થઈ. ઘણા સમય પછી બિપીનભાઈ સાથે એટલેકે વર્ષો જૂના મિત્રને મળતા પરેશભાઈ અને બિપીનભાઈ ખૂબ જ હર્ષ અનુભવી રહ્યા હતા. એક બાજુ જ્યાં પરેશભાઈએ કન્યાની શોધ ખોળ આચરી હતી ત્યાં બિપીનભાઈ પણ પોતાની દીકરી માટે વરરાજા શોધી રહ્યા હતા.બંનેનું તો કામ થઈ ગયું.બિપીનભાઈએ વર્ષોની મુલાકાત બાદ પોતાના