માનવની ભુલો

  • 2.9k
  • 1
  • 954

"માનવની ભુલો"'સમજી જાઈ તો સાચો માણસ'શું જીવ છે આ, જે ભુલ છે તે માનતો જ નથી. હું વાત કરી રહ્યો છું આપણી પોતાની, મનુષ્ય જીવની. મનુષ્ય બધાં કરતાં અલગ જીવ છે, તે ક્યારેક સાચો બની જાય છે તો ક્યારેક ખોટો બની જાય છે. કે વાસ્તવમા તે સાચો હોવોનો ઢોંગ કરતો હોય છે ! મનુષ્ય એક એવો જીવ છે કે જેને હમેશાં પોતાના કામ કાજમાં અને નાની નાની વાતોમાં ભુલો થતી રહે છે. પરંતુ તે તેનો નજર અંદાજ કરે છે. જો તે પોતે મનથી માને કે આ મારી ભુલ છે તો તે પોતાના આત્માથી પવિત્ર અને સાચો કહેવાય છે. પરતું મોટા ભાગનાં