પીળો રંગ

  • 4k
  • 1.4k

વૃંદાવન ટાઉનશીપના મકાન નંબર દસમાં પંકજ અને રાગિણી રહેતા હતા. પંકજ એચ.ડી.એફ.સી બેંકમાં મેનેજર હતો અને તેની પત્ની રાગણી એક આદર્શ ગૃહિણી હતી. પતિની ખુશી માટે રાગિણી વધુ ભણેલી હોવા છતાં તેણે નોકરી કરવાનો વિચાર માંડી વાળ્યો હતો. બન્નેને સંતાનમાં એક માત્ર દીકરી હતી અને એનું નામ હતું તુલસી. પંકજ બેંકમાં જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. પોતાને ગમતી ઘડિયાળને તે પોતાના કાંડે બાંધી રહ્યો હતો. ત્યાં જ તેની નજર આજની તારીખ ઉપર પડી 14 Feb. 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે. હા આ એક દિવસ પ્રેમીઓના નામે. લોકો ફેબ્રુઆરી મહિનાની ઘણા સમયથી ખૂબ જ આતુરતા