આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-94

(110)
  • 6.4k
  • 2
  • 3.7k

આઇ હેટ યુ પ્રકરણ-94 વિરાટ અને રાજ વાત કરી રહેલાં અને વિરાટનાં ફોન પર મેસેજનું નોટીફીકેશન આવ્યું વિરાટે મેસેજ જોયો અને બોલ્યો રાજ... નંદીની દીદીએ મેસેજ જોયો છે તેઓ હમણાં 15 મીનીટમાં વીડીયોકોલ કરે છે અને તારી સાથે વાત કરવા માંગે છે. રાજને આનંદ આનંદ થઇ ગયો. ************ નંદીનીએ વિરાટનો મેસેજ જોયો. મેસેજ વાંચીને એ વિચારમાં પડી ગઇ કે હું રાજને કેટલાં સમય પછી જોઇશ પણ કેવી રીતે વાત કરીશ ? ક્યાંથી શરૂ કરીશ ? ક્યાં પુરુ કરીશ ? એનાં ગયાં પછી મારાં જીવનમાં શું શું બની ગયું ? ઝંઝાવત સામે લડી ટકી પણ એમાં મેં શું ગુમાવ્યું