આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-93

(110)
  • 5.9k
  • 2
  • 3.6k

આઇ હેટ યુ પ્રકરણ-93 વિરાટ અને રાજ પાર્ટી કરતાં બેઠા હતાં. બે પેગ પીવાઇ ગયાં હતાં. તાન્યાએ બીયરનું ટીન પુરુ કરી બાજુમાં મૂક્યું અને વિરાટને ઇશારો કર્યો કે હવે વાત ચાલુ કર. વિરાટ પણ સમજી ગયો અને વિરાટે કહ્યું રાજ મારે તારી સાથે તારાં અંગે ખૂબ અગત્યની વાત કરવાની છે. રાજે કહ્યું હાં બોલ. રાજે કહ્યું પેગ બનાવ ત્રીજો અને છેલ્લો વિરાટે કહ્યું વધારે નહીં થાયને ? રાજે કહ્યું ના ના થવા દે. વિરાટે બંન્નેનો ત્રીજો પેગ ભર્યો અને બોલ્યો રાજ વાત એમ છે કે મારી નંદીની દીદી અને તારી નંદીની એક તો નથીને ? રાજે આષ્ચર્યથી પૂછ્યું