વંદના- 20

  • 3.4k
  • 1.4k

વંદના- 20ગત અંકથી ચાલુ.. જેટલી ઝડપે કાર દોડી રહી હતી તેટલી જ ઝડપે અમનના મનમાં હજારો સવાલો ઉઠી રહ્યા હતા. "અચાનક મમ્મીને શું થયું હશે?" "ભગવાન કરે એને કોઈ ગંભીર બાબત નાહોય" " પપ્પાની હાલત શું હશે અત્યારે?" "અત્યારે સૈથી વધારે પપ્પાને મારી જરૂર છે અને હું જ એમની સાથે નથી." ના જાણે કેટકેટલા આવા સવાલો મનમાં ને મનમાં ઘુમરાયા કરતા હતા. હોસ્પિટલ સુધીની સફર કાપવી અમનને અંદરને અંદર મૂંઝવી રહી હતી. તેના ચહેરા પર ચિંતાની લકીરો સ્પષ્ટ રીતે વર્તાતી હતી. વંદના પણ એને આમ અકળાયેલો જોઈને પરેશાન થઈ રહી હતી. અમન વારે ઘડીએ કાર ચાલકને કાર ઝડપી ચલાવવા માટે