આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-92

(104)
  • 6.9k
  • 3
  • 3.8k

આઈ હેટ યું કહી નહીં શકું પ્રકરણ - ૯૨ વિરાટે નંદીનીનો મેસેજ વાંચી લીધો અને પછી લખી દીધું ભલે હું આજે રાજ સાથે વાત કરી લઉં છું આવતી કાલે તમારે વિડીયોકોલ પર વાત થઇ શકે ત્યાં સુધીનું ગોઠવી દઉં છું મેસેજ લખી ફોન બંધ કર્યો. રાજે કહ્યું વિરાટ હજી અમીત આવ્યો નથી ? એ નાઈટ પણ કરવાનો છે કે શું ? વિરાટે કહ્યું ના મારે બ્રેકમાં વાત થઇ હતી એણે તને પણ કોલ કરેલો પણ તારો ફોન સ્વીચઓફ હતો. એણે મને કહ્યું છે કે નીશાના ઘરે એલોકો વાત કરવાનાં છે અને નિશાનાં ઘરેજ છે આજે કદાચ લેટ આવશે. રાજે