ચડતા ચડી ગયો રંગ....

  • 2.3k
  • 772

જેનાં પડીકાં ના હોય બજારમાં... બલમુકુંદ દવે આમ તો ઠાવકા કવિ.પણ એમની કલમ ની કારીગરી છુપી ના રહે. વર્ણન ના લપેડા કર્યા વગર સીધે સીધા વાત.. રાત નું વર્ણન કોઈક એ રીતે કરે કે રાત યમુના ના પાણી જેવી કે વિષ્ણુ ના વપુ જેવી કાળી... જ્યારે બલમુકુંદ બે પંકિતમાં જ રાતને માંસલ અને જીવતી કરી શકે છે.. રમણે ચડેલ આજ ભાળી, મધરાતે મેં તો, રમણે ચડેલ આજ ભાળી-- જાણે ભીલડી જુવાનજોધ કાળીમધરાતે મેં તો............આજ ભાળી. આ કવિ ને એક ખંડ કાવ્ય લખ્યું છે, કાવ્યું નું મથાળું છે બેવડો રંગ...કથા