અયાના - (ભાગ 29)

(19)
  • 4.1k
  • 2
  • 1.7k

અગત્સ્ય વાળી રૂમમાંથી નીકળીને અયાના ડો.પટેલ ની ઓફિસમાં આવી..."આશ્રમમાં તું આ પેશન્ટ ને મળી હતી ....?""હા..."" તે એની સાથે વાતચીત કરી હતી....?" એના પપ્પા જાણે કોઈ સીઆઇડી ના કેસની તપાસ કરી રહ્યા હોય...એ રીતે પૂછી રહ્યા હતા..."હા ...""ગુડ...4 વાગે અમારી મિટિંગ છે ...તો અગત્સ્ય ની હાલત જોઈને અને એ જે રીતે તારું નામ લે છે એ જોઇને અને એના અંકલ ના કહ્યા મુજબ તને મળ્યા પછી જે અગત્સ્ય ની અંદર ફેરફાર થયો છે એ બધાને ધ્યાન માં રાખીને કદાચ અગત્સ્ય નામના પેશન્ટ ની જવાબદારી તને સોંપવામાં આવશે ..."આ સાંભળીને અયાના થોડી ચમકી ગઇ..."તો તું ત્યારે તૈયાર હશે...?"અયાના એ કંઈ બોલ્યા વગર