અયાના - (ભાગ 28)

(13)
  • 3.8k
  • 2
  • 1.7k

"તારો આ ડિસીઝન ફાઈનલ છે...કે પછી કોઈ દબાવ માં આવીને કે ..." ક્રિશયે દેવ્યાની ના ખભે હાથ મૂકીને શાંતિથી કહ્યું... અને એના વાક્ય ને સમજી વિચારીને અધૂરું મૂકી દીધું ..હળવું ડોકું ધુણાવી ને દેવ્યાની એ " હા ..." કહ્યું...ક્રિશય ત્યાંથી ચાલીને લિફ્ટ તરફ આગળ વધ્યો..."ફાઈનલી તે નક્કી કરી લીધું છે ને ...તો હવે બધું ક્લીઅર થઈ ગયું છે...." ખૂબ જ ઉત્સાહ માં આવીને અયાના એ દેવ્યાની ને ગળે વળગી લીધું..."તું સાચું ખુશ છે ને..." સમીરા એ પૂછ્યું..."હા સમીરા...જે પ્રેમ ન મળવાથી બધા સુસાઇડ કરવા ઉપર ઉતરી આવે છે કદાચ એવો પ્રેમ મને ક્યારેય વિશ્વમ સાથે થયો જ ન હતો..."ત્યારબાદ દેવ્યાની