ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની....- ભાગ 4

  • 4k
  • 2.3k

સમય જેમ જેમ વીતી રહ્યો હતો એમ બાહરી દુનિયામાં બંને વચ્ચે ધીરે ધીરે દોસ્તી વધી રહી હતી. પણ ભીતર ને ભીતર બંને વચ્ચે અલગ લાગણીની કુંપણ ખીલી રહી હતી જેનાથી બંને થોડા થોડા જાણતા પણ અજાણ બની રહ્યા હતા. રાશિની પેલી ચુનર હજુ પણ અનુરાગ પાસે હતી, ના અનુરાગે તે પાછી આપી ના રાશિએ તે પાછી માંગી. સમય ની સાથે બંનેની દોસ્તી વધારે મજબૂત બની રહી હતી. બન્નેનો મોટાભાગનો સમય એકબીજા સાથેજ વીતતો, કોલેજ હોય કે પ્રેકટીકલ, બહાર હરવું ફરવું હોય કે પછી ભણવું હોય બંને સાથેજ રહેતા. બસ ખાલી સુવા પૂરતા બંને છુટા પડતા. ભણવામાં બંને અવ્વલ હતા સાથે