મારો કાવ્ય ઝરૂખો ભાગ 49

  • 3.5k
  • 1.4k

1) કાવ્ય 01કુદરત નું આહવાન....આવો મારા સાનિધ્ય મા શાને બંધાયો માણસ બંધ બંગલા માકેદ થયો ઉચ્ચા મહેલ અને ઉચ્ચા મકાનો માશાને પુરાયો માણસ એ.સી ની બંધ હવા માપૂર્યો પોતાની જાત ને બંધિયાર વાતાવરણ માબહાર નો કુદરતી નઝારો છે ખુબ સુંદર મઝાનોધરતી ને આકાશ સાથે છે સુંદર સ્વચ્છ જીવન જીવી જુઓ કુદરતી વાતાવરણ મા અનુભવાશે ચોખ્ખી હવા નીસ્વાસ્થ્ય સભર તાજગી મજાની આકાશ ને આંબત્તી ઊંચાઈ હશે ઉડવા ને સીમા નહિ હોય કોઈ છત ની કેદ થવા નેપશું પંખી ને જળચર રહે છે કુદરતી સાનિધ્ય માકેદ થયો મનુષ્ય બંધિયાર મકાન ના વાતાવરણ માકુદરત મનુષ્ય ને પોકારી ને કહેસાચું જીવન છે મારા સાનિધ્ય માતું શું કામ કેદ થઇ