મને ગમતો સાથી - 50 - ઉજવણી

  • 2.6k
  • 1.1k

સ્મિત : હવે કેમ રડી રહી છે??હવે તો મમ્મી પપ્પા માની ગયા.તેઓ સાથે નથી આવી રહ્યા એટલે??પરંપરા : નહી.તે રડતાં રડતાં કહે છે.સ્મિત : તો??પરંપરા : એમજ.સ્મિત : ધરું ની યાદ આવી રહી છે?? પરંપરા : તેમને મને નથી જવા દેવી તો પણ મને જવાની હા કહી દીધી.સ્મિત : એ તો સારી જ વાત છે ને.પરંપરા : હા, પણ....સ્મિત : બસ, હવે.તારી સાથે મારા બાળકને વધારે નથી રડાવવાનું.પરંપરા : આપણું બાળક.સ્મિત : હા, એટલે એ જ.પરંપરા : એવું નહી.સ્મિત : ઓકે.હવે રિલેક્સ.આપણે કાલે નીકળવાનું છે.એની તૈયારી કરીએ.પરંપરા : નહી.સ્મિત : પરંપરા....!!પરંપરા : નથી મારો મૂડ.તે ચીડાય છે.સ્મિત : એટલે આખી પેકિંગ