કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-20

(30)
  • 8.6k
  • 1
  • 6.8k

વેદાંશને સાન્વીની દુઃખદાયક પરિસ્થિતિની જાણ થતાં જ તે બિલકુલ ભાંગી પડે છે અને અત્યાર સુધીમાં કોઈ દિવસ સાન્વીને મળવા જવાનો પ્રયત્ન નથી કર્યો પણ આજે તે નક્કી કરે છે કે, હું સાન્વીને મળવા ચોક્કસ જઇશ....હવે આગળ... ઈશીતા અને અર્જુનના મેરેજનું ફંક્સન પૂરું થતાં જ વેદાંશ અને ક્રીશા ઘરે જાય છે. વેદાંશને જોઇને ક્રીશાને લાગે છે કે વેદાંશ મૂડમાં નથી એટલે તે વેદાંશને પૂછે છે, " કેમ વેદાંશ, તમારી તબિયત બરાબર નથી કે શું..? તમે મૂડમાં નથી લાગતા વેદાંશ ક્રીશાને સાન્વીની સાથે કેવી દુ:ખદાયી ઘટના બની ગઇ તેની બધીજ વાત કરે છે. જે સાંભળીને ક્રીશાને પણ ખૂબજ દુ:ખ થાય છે અને