તારી ધૂનમાં.... - 16 - સરપ્રાઈઝ

  • 2.2k
  • 986

DJ સમર્થ ના મ્યુઝિક પર બધા ભાન ભૂલી ને ઝૂમી રહ્યા હોય છે ત્યાં ઘરની ડોર બેલ વાગે છે.નીતિ દરવાજા ની નજીક જ ઉભી ધીમું ધીમું નાચી રહી હોય છે તેથી તે દરવાજો ખોલે છે અને ક્રિષ્ના અંદર આવે છે. નીતિ તેની સામે જોતા મુસ્કાય છે. ક્રિષ્ના ની નજરો તરત બધાની વચ્ચે કુશલ ને શોધવા લાગે છે. અને જલ્દી જ તેને મીત સાથે નાચી રહેલો કુશલ દેખાય જાય છે. નીતિ : પાણી આપું?? ક્રિષ્ના : હું લઈ લઉં છું. કહી તે રસોડામાં જાય છે અને પાણી પીને સહેજ વાર ત્યાં જ ઉભી રહે છે. કુશલ નું ધ્યાન ક્રિષ્ના તરફ જતા તે તરત તેની પાસે આવે છે.ક્રિષ્ના :