કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-17

(29)
  • 11.4k
  • 3
  • 9.3k

અને બસ તે રાત્રે જ ક્રીશાને અહેસાસ થાય છે કે, " આઈ લવ હીમ..." અને પછી તો તે સવાર ક્યારે પડશે તેની રાહ જૂએ છે..!! ક્રીશા: હવે કાલ ક્યારે પડશે...?? કાલે જ હું વેદાંશને મારી વાત કરીશ...!! અને ચહેરા પર એક સુખના સુકૂન સાથે શાંતિથી સૂઇ જાય છે. હવે આગળ.... આજે ક્રીશા રોજ કરતાં થોડી વહેલી જ ઉઠી ગઇ હતી. પ્રેમ થાય એટલે જાણે ઊંઘ પણ ઉડી જાય છે...!! ક્રીશા ઓફિસ જવા માટે તૈયાર થઈ રહી હતી અને મનમાં કોઈ રોમેન્ટિક લવ સોંગની પંક્તિઓ ગણગણી રહી હતી. આજે તેણે પેન્ટ, ટી-શર્ટને અલવિદા આપી મરુન અને બ્લેક કોમ્બીનેશનનો બાંધણીનો સુંદર ડ્રેસ