અયાના - (ભાગ 26)

(19)
  • 4k
  • 3
  • 1.7k

હોસ્પિટલ થી છૂટા પડીને ક્રિશય અને વિશ્વમ ઘરે જઈ રહ્યા હતા ત્યારે બંને વચ્ચે વધારે પડતું શાંતિનું વાતાવરણ જળવાયેલું હતું ..." તો તને તારો જવાબ મળ્યો...?" શાંતિને ભંગ કરીને અચાનક વિશ્વમ બોલી ઉઠ્યો...કંઈ પણ બોલ્યા વગર ક્રિશય ગાડી ચલાવી રહ્યો હતો...એના મનમાં પણ આ જ વિચાર ચાલી રહ્યો હતો પરંતુ એ આ ટોપિક ઉપર ચર્ચા કરવા માંગતો ન હતો ...વિશ્વમ નું ઘર આવતા એ કંઈ પણ બોલ્યા વગર ગાડીમાંથી ઉતરીને ચાલવા લાગ્યો...એ જાણતો હતો કે ચૂપ થઈ ગયેલા ક્રિશય ને બોલાવો એ કોઈ સિંહ ની પૂછડીએ પાપડ બાંધવા જેવું કામ હતું ..." ......" દેવ્યાની એ ઘણું વિચાર્યા બાદ રૂદ્ર ને