આઈ હેટ યું - કહી નહીં શકું પ્રકરણ - 87

(103)
  • 6.1k
  • 4
  • 3.9k

આઇ હેટ યુ પ્રકરણ-87 વિરાટ તાન્યાનાં પેરેન્ટસની અરસપરસ વાત થઇ ગયાં પછી તેઓ ત્યાંથી ખસી જતાં તાન્યાએ નંદીની સાથે વાત કરી. નંદીની પછી વીડીયો કોલ પર માસા માસી પણ ત્યાંથી ખસી નંદીનીને વાત કરવા ફોન આપ્યો. તાન્યા એ કહ્યું દીદી અહીં બધુ સારી રીતે ચાલી રહું છે અને ત્યાં નંદીનીએ વિરાટ અને તાન્યાને કહ્યું કોન્ગ્રેચ્યુલેશન્સ તમને બંન્નેને સાથે જોઇ ખૂબ આનંદ થયો છે. બંન્ને જણ જાણે એક બીજા માટેજ સર્જાયા છો. ભલે એક ક્ષણમાં પ્રેમ થયો પસંદગી થઇ પણ એ ક્ષણ તમારાં બંન્ને માટે આશીર્વાદ છે. પછી નંદીનીએ કહ્યું વિરાટ.. વરુણ ઇઝ નો મોર.. ગઇકાલે વડોદરા હાઇવે પર