આઈ હેટ યું- કહી નહિ શકું પ્રકરણ - 85

(101)
  • 6k
  • 3
  • 3.8k

આઈ હેટ યું- કહી નહિ શકું પ્રકરણ - 85 પ્રબોધભાઈએ એમનાં ખાસ મિત્ર ડો. જયસ્વાલ સાથે વાત કરી અને જયસ્વાલે જે કંઈ નંદીની અંગે એનાં માતા પિતા વિષે માહિતી આપી તેઓ આઘાત પામી ગયાં એમણે ફોન મૂકતાં ડો જયસ્વાલ સામે એક કબૂલાત કરી લીધી બોલ્યા ડો. તમે છેક સુધી ફરજ બજાવી નંદીનીને સાથ આપ્યો કેર લીધી અને હું દરેક ક્ષેત્રે ફરજ ચુક્યો છું આઈ એમ સોરી...ખબર નહીં આવા સમાચાર હું રાજને કેવી રીતે આપીશ ફોન મુક્યો અને એ વિચારમાં પડી ગયાં. ડો. જયસ્વાલ નંદીનીનો નંબર મોકલે એની રાહ જોઈ રહ્યાં. આજે બાપ તરીકે પોતાને ગુનેગાર સમજી રહ્યાં મનમાં ને